Gujarati News

Gujarati News

News of Thursday, 2nd January 2020

નાસા સેટેલાઇટએ લીધી ઓસ્‍ટ્રેલિયામાં ૩.પ કિમી. લાંબી ‘માર્રી મેન' કલાકૃતિની તસ્‍વીર

અમેરિકી અંતરીક્ષ એજન્‍સી નાસાએ પોતાના ઓપરેશ્નલ લેન્‍ડ ઇમેજર સેટેલાઇટ દ્વારા લેવામાં આવેલી ઓસ્‍ટ્રેલિયાની માર્રી મેન કલાકૃતિની તસ્‍વીર શેયર કરી છે.

૧૯૯૮ માં એડિલેડની ઉપરથી ઉડ્ડાન ભરનારા એક પાયલોટએ આની શોધ કરી હતી. ૩.પ કિલોમીટર લાંબી આ કલાકૃતિ આદિવાસી શિકારીની બતાવવામાં આવી રહી છે.  પણ આને કોણે અને કેમ બનાવી તે સ્‍પષ્‍ટ નથી.

એક ઓસ્‍ટ્રેલિયનએ આનાથી જોડાયેલી જાણકારી આપવા પર ઇનામમમાં રૂ. ર.પ લાખ આપવાની ઘોષણા કરી હતી.

(10:14 pm IST)