Gujarati News

Gujarati News

News of Thursday, 2nd January 2020

કેરળ સાયનાઇડ મર્ડર કેસમાં દાખલ થઇ ૧૮૦૦ પાનાની પ્રથમ ચાર્જશીટઃ ર૪૬ સાક્ષીઓના નામ

            કેરળમાં એક મહિલા જોલી જોસેફ દ્વારા ૧૪ વર્ષ દરમ્‍યાન સાયનાઇડ આપી પરિવારના ૬ લોકોની હત્‍યાની તપાસ કરી રહેલ એસઆઇટીએ તેના પતિ રોય થોમસ હત્‍યા મામલામાં  ૧૮૦૦ પાનાની પ્રથમ ચાર્જશીટ દાખલ કરી છે.

            જેમાં જોલીને મુખ્‍ય આરોપી બનાવવામાં આવેલ છે અને જોસેફએ બે બાળકો સહિત ર૪૬ સાક્ષીઓના નામ આપ્‍યા છે. મામલામાં ૩ અન્‍ય લોકોને પણ આરોપી બનાવવામાં આવેલ છે.

(10:14 pm IST)