Gujarati News

Gujarati News

News of Thursday, 2nd January 2020

આતંકી સંગઠન ISISનો નવો વડો ઈબ્રાહીમ અલ કુરેશી

ઈરાક : આઈએસઆઈએસનો વડો અબુ બકર બગદાદી અમેરીકી લશ્કરના ઓપરેશનમાં ઠાર થતા આઈએસઆઈએસના વડા તરીકેની ધુરા અન્ય ખતરનાક આતંકવાદી અબુ ઈબ્રાહીમ અલ કુરેશીએ સંભાળી હતી. ફોરેન અફેર્સ મેગેઝીનમાં પ્રગટ થયેલા એક લેખમાં જણાવાય મુજબ બગદાદીના મૃત્યુથી આઈએસઆઈએસ નબળુ પડ્યુ છે. પરંતુ સાવ ખતમ થયુ નથી.

(1:05 pm IST)