Gujarati News

Gujarati News

News of Thursday, 2nd January 2020

ઉતરપ્રદેશ બિજનોર ગોલીકાંડ પછી કોર્ટસની સુરક્ષા માટે બનશે એસએસએફની પ બટાલિયન

ઉતરપ્રદેશના બિજનોર ન્‍યાયાલય ગોલીકાંડ પછી અદાલતોની સુરક્ષા માટે સ્‍પેશ્‍યલ સિકયોરીટ ફોર્સ( એસએસએફ) ને લઇ પાંચ બટાલિયન ગઠિત કરવામાં આવશે.

        બિજનોરની સીજીએમ કોર્ટમાં સુનાવણી દરમ્‍યાન ગોળીઓ ચલાવવામાં આવી હતી જેમાં ન્‍યાયધીશને પણ પોતાનો જીવ બચાવવા માટે ભાગવુ પડેલ હતુ. અલ્લાહબાદ હાઇકોર્ટએ આ મામલાનું સ્‍વતઃ સંજ્ઞાન લીધુ હતુ. હાઇકોર્ટએ રાજય સરકારને ફટકાર લગાવતા કહ્યું હતુ અદાલતોની સુરક્ષા માટે કડક વ્‍યવસ્‍થા ગોઠવે.

(12:00 am IST)