Gujarati News

Gujarati News

News of Thursday, 2nd January 2020

કર્ણાટકમાં નોન-આઇટી સેકટરની મહિલાઓને પણ નાઇટ શિફટની અનુમતિ

કર્ણાટક સરકારએ મહિલાઓને નાઇટ શિફટ કરવાની અનુમતિ આપવા માટે દુકાન અને વાણિજિયક પ્રતિષ્‍ઠાન અધિનિયમમાં સંશોધનને મંજુરી આપી છે.

        જો કે કંપનીઓએ નાઇટ શિફટમાં કામ કરવાની ઇચ્‍છૂક મહિલાઓથી લેખિતમાં સહમતિ લેવી પડશે. અને પરિવહનની સુવિધા આપવી પડશે. આઇટી ક્ષેત્રની મહિલાઓને ર૦૦ર થી નાઇટ શિફટ કરવાનીઅનુમતિ છે.

(12:00 am IST)