Gujarati News

Gujarati News

News of Thursday, 2nd January 2020

સપા અધ્‍યક્ષ અખિલેશ યાદવએ પાકિસ્‍તાનના મંદિરોમાં પૂજા કરવી જોઇએઃ ઉતરપ્રદેશ બીજેપી અધ્‍યક્ષ સ્‍વતંત્ર દેવ સિંહની સટાસટી

ઉતરપ્રદેશ બીજેપી અધ્‍યક્ષ સ્‍વતંત્ર દેવ સિંહએ બુધવારના કહ્યું કે સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવએ એક મહિના માટે પાકિસ્‍તાનમાં રહેવું જોઇએ અને હિન્‍દુ મંદિરોમાં પૂજા કરવી જોઇએ ત્‍યારે એમને હિંદુઓ પર થઇ રહેલા અત્‍યાચારનો અનુભવ થશે.સમાજવાદી પાર્ટી નાગરિકતા (સંશોધન) કાનૂન વિરૂદ્ધ સતત રાજયસભામાં પ્રદર્શન કરી રહી છે.

           

(12:00 am IST)