Gujarati News

Gujarati News

News of Thursday, 2nd January 2020

રૂ. રપ લાખની લાંચના મામલામાં ડીઆરઆઇના એડીજીની સીબીઆઇએ કરી ધરપકડ

 સીબીઆઇએ બુધવારના અતિરિકત મહાનિર્દેશક (એડીજી ) પદ પર કાર્યરત રાજસ્‍વ આસુચના નિર્દેશાલય (ડીઆરઆઇ) ના અધિકારી ચંદ્રશેખર અને એક વચેટિયાને રૂ. રપ લાખની લાંચના મામલામા ધરપકડ કરી હતી.

        અધિકારીઓએ બતાવ્‍યું કે વચેટીયાને ઓફીસર દ્વારા લાંચ લેતા ધરપકડ કરાઇ હતી. અને આશંકા છે કે આ ચૂકવણું મોટી લાંચનો હિસ્‍સો હતો.

(12:00 am IST)