Gujarati News

Gujarati News

News of Thursday, 2nd January 2020

ચોરએ પૂર્વી દિલ્લીની પોષ્‍ટ ઓફિસની દિવાલમાં બાકોરૂ પાડયું: મળ્‍યા ફકત રૂ. ૪૮૭

પોલીસએ જણાવ્‍યું છે કે કોઇ અજાણ્‍યા શખ્‍સએ પૂર્વિ દિલ્લીમાં આવેલ એક પોષ્‍ટ ઓફીસની દિવાલમાં બાંકોરૂ પાડયુ પણ તેને ત્‍યાંથી રોકડ બોકસમાંથી ફકત ૪૮૭ જ મળ્‍યા.

        ડીસીપી અમિત શર્માએ બતાવ્‍યું જેણે પણ આ કર્યુ તે ખૂબ જ જલ્‍દબાજીમાં હતો અને એમણે રોકડ બોકસની પાસે પડેલ બેગ ન જોઇ તેમાં રૂ. પ૦૦૦ રાખેલા હતા.

        આ બાંકોરૂ બે ફુટ પહોળું અને એક ફૂટ લાંબુ હતુ.

           

 

(12:00 am IST)