Gujarati News

Gujarati News

News of Thursday, 2nd January 2020

બુઝુર્ગ મહિલાને બચાવવા ગયેલ ડીસીડબલ્‍યુ ચીફના ફોનની ચોરી થઇઃ થોડી કલાકોમાં જ ચોર પકડાઇ ગયો.

દિલ્લી મહિલા આયોગની અધ્‍યક્ષા સ્‍વાતિ માલીવાલએ  બતાવ્‍યું છે કે તે સોમવારના એક બુઝુર્ગ મહિલાને બચાવવા પહાડગંજ ગઇ હતી જયાં તેના ખીસ્‍સાાંથી તેનો ફોન ચોરાઇ ગયો હતો.

        સ્‍વાતિએ કહ્યું ફરિયાદ કર્યા પછી પોલીસએ  રાતમાં જ અપરાધીને પકડીને ફોન પરત અપાવ્‍યો. એમણે ત્‍વરિત કાર્યવાહી માટે દિલ્લી પોલીસને અભિનંદન આપ્‍યા છે.

        સ્‍વાતિના ટવિટ પર પત્રકાર માનકએ કહ્યું નેતાઓના ફોન રાતોરાત મળી જાય છે આમ લોકો બસ શોધતા જ રહે છે.

 

(8:50 am IST)