Gujarati News

Gujarati News

News of Thursday, 2nd January 2020

બંગાળનેં વિભાજન કરનારા લોર્ડ કર્ઝનના ટેબલને બંગાળ ગવર્નરએ બતાવ્‍યું ‘ આઇકોનિક'

 પヘમિ બંગાળના રાજયપાલ જગદીપ ધનખડએ મંગળવારના ટવિટ કર્યુ ઐતિહાસિક  રાજભવન પુસ્‍તકાલયની આઇકોનિક ટેબલ પર બેસી પヘમિ બંગાળવાસીઓ માટે નવા કોર્ષનો સંદેશ લખી રહ્યો છુ જયાં લોર્ડ કર્ઝનએ બંગાળના પ્રથમ વિભાજન પર હસ્‍તાક્ષર કરેલા હતા.

        મંત્રી સુબ્રત મુખરજીએ આ ટવિટને દુર્ભાગ્‍યપૂર્ણ બતાવ્‍યું અને આલોચના પછી રાજયપાલએ ટવિટ ડિલીટ કરી નાખ્‍યું છે.

(12:00 am IST)