Gujarati News

Gujarati News

News of Thursday, 2nd January 2020

ડ્રાઇવર વોશરૂમમાં ગયા પછી હૈદરાબાદમાં પેટ્રોલ પંપ પર ઉભેલી કારમાં આગ લાગી

       

 

         હૈદરાબાદના પેટ્રોલ પંપ ઉપર કારમાં પેટ્રોલ ભરવા દરમ્યાન કારમાં આગ લાગવાનો વિડીયો સામે આવ્યો છે.

         કારનો ડ્રાઇવર વોશરૂમમાં ગયો હતો ત્યારે એક સ્ટાફ સદસ્યએ કાર ટેંકથી પેટ્રોલ લીક થતુ જોયું. પોલીસએ કહ્યું પેટ્રોલ પંપ પ્રશાસનએ તૂરંત ૧૦૦ નંબર અને ફાયર બ્રિેગેડને કોલ કર્યો જે પાંચ-દશ મિનિટમાં પહોંચી ગયા હતા.

         આગ પેટ્રોલ પંપના થોડા હિસ્સા સુધી પહોંચી પણ ગઇ હતી.

(12:00 am IST)