Gujarati News

Gujarati News

News of Thursday, 2nd January 2020

આસામમાં સરકારી કર્મચારીઓએ સીએએના વિરોધમાં કાળી પટ્ટી પહેરી કામ કર્યુ

               આસામમાં શિક્ષકો સાથે - સાથે બધા વિભાગોના સરકારી કર્મચારીઓએ મંગળવારના નાગરિકતા (સંશોધન) કાનૂન સીએએના વિરોધમાં કાળી પટ્ટી પહેરીને કામ કર્યુ.

         હાલમાં જ આસામના શિક્ષા વિભાગએ સીએએ ને લઇ પોતાના કર્મચારીઓને આદેશ આપતા કહ્યું હતું કે  જો કોઇ સરકારની આલોચના કરતા જોવા મળશે તો એના વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.

(12:00 am IST)