Gujarati News

Gujarati News

News of Thursday, 2nd January 2020

દુનિયામાં ૧ જાન્યુઆરીના જન્મ લેવાવાળા બાળકોની સંખ્યા ભારતમાં સૌથી વધારે હશે

          યુનિસેફના અનુસાર ૧ જાન્યુઆરી ર૦ર૦ ના દુનિયાભરમાં ૩,૯ર,૦૭૮ બાળકો જન્મ લેશે અને આમાંથી સૌથી  વધારે ૬૭૩૮પ નો જન્મ ભારતમાં થશે.

         જયારે ચીનમાં આ દિવસ ૪૬ર૯૯ બાળક જન્મ લેશે જે પછી ર૬૦૩૯ બાળકોના જન્મ સાથે નાઇજીરીયા ત્રીજા સ્થાન પર છે. અનુમાન છે કે વર્ષ ર૦ર૦ નુ પ્રથમ બાળક ફીઝીમાં જન્મ લેશે. પાકિસ્તાનમાં ૧ જાન્યુઆરીના ૧૬૭૮૭ બાળક જન્મ લેશે.

(12:00 am IST)