Gujarati News

Gujarati News

News of Thursday, 2nd January 2020

સબ ઇન્સપેકટરએ યૂપીમાં ચોરી કોન્સ્ટેબલની કારઃ કહ્યું ડિપ્રેસ્ડ લોકો આવું કરે છે

         ઉતરપ્રદેશના મુરાદાબાદમાં એક  સસ્પેન્ડ સબ ઇન્સપેકટરની મંગળવારના પોલીસ લાઇનમા કોન્સ્ટેબલની કાર ચોરવાના આરોપસર ધરપકડ કરાઇ હતી.

         પોલીસએ જણાવ્યું કે એમણે કાર ચોરી જયારે પોલીસે આવી એને રોકયો તો જલ્દબાજીમાં એકસીડન્ટ થઇ ગયુ. આરોપીએ કહ્યું કે તે ડિપ્રેશનમાં છે અને ડિપ્રેશનથી પીડિત લોકો આવી હરકતો કરતા હોય છે. પોલીસ મામલાની તપાસ કરી રહી છે.

(12:00 am IST)