Gujarati News

Gujarati News

News of Friday, 1st December 2017


આઈફોન યુઝર્સનો ડેટા વેંચવાના આરોપમાં ગુગલ ઉપર ૨૩૫ અબજનો કેસ

યુનાઈટેડ કિંગડમમાં લગભગ ૫૦ લાખ આઈફોન અને આઈપેડ યુઝર્સની સંમતિ વગર તેમનો ડેટા વેંચવાના આરોપમાં ગુગલ ઉપર લગભગ રૂ.૨૩૫ કરોડનો કેસ કરવામાં આવ્યો : ગુગલ ઉપર એપ્પલના 'સફારી' બ્રાઉઝરની પ્રાઈવેસી સેટીંગમાં ઘુષણખોરી કરી આઈફોન યુઝર્સની બ્રાઉઝીંગ હિસ્ટ્રી એકસેસ કરવાનો આરોપ છે : ગુગલે આ કેસને નિરાધાર ગણાવ્યો છે

 

(4:49 pm IST)