Gujarati News

Gujarati News

News of Friday, 1st December 2017


સીરીયાઈ સરકાર મારી હત્યા કરવા ઈચ્છે છેઃલેબનાની વડાપ્રધાન

લેબનાની વડાપ્રધાન સાદ અલ-હરીરીએ જણાવ્યું કે, સીરીયાઈ સરકાર તેમની હત્યા કરવા ઈચ્છે છેઃ પહેલા પણ આવા આરોપો લગાવી ચુકેલ હરીરીએ જણાવ્યું કે, ૨૦૦૫માં તેમના પિતા અને પૂર્વ વડાપ્રધાન રફીક હરીરીની હત્યા પાછળ પણ સીરિયાઈ સરકારનો હાથ હતો : હરીરીના જણાવ્યા અનુસાર, સીરિયાએ તેના ઉપર સીરિયાઈ મામલામાં દખલ કરવાનો આરોપ લગાવ્યો છે

 

(4:46 pm IST)