Gujarati News

Gujarati News

News of Tuesday, 1st November 2022

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આજે મોરબીની મુલાકાતે આવ્યા ત્યારે એસપી ઓફિસમાં દુર્ઘટનાનો ભોગ બનેલાઓના પરિવારજનો અને બાળકોને મળીને તેમના ખબર અંતર પૂછ્યા હતા અને દિલાસો આપ્યો

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આજે મોરબીની મુલાકાતે આવ્યા ત્યારે  એસપી ઓફિસમાં દુર્ઘટનાનો ભોગ બનેલાઓના પરિવારજનો અને બાળકોને મળીને તેમના ખબર અંતર પૂછ્યા હતા અને દિલાસો આપ્યો હતો, તે પ્રસંગની તસવીરો.. (સંદીપ બગથરીયા અને અશોક બગથરીયા, અકિલા રાજકોટ)

(8:34 pm IST)