Gujarati News

Gujarati News

News of Tuesday, 1st November 2022

રેશ્મા પટેલની મોરબીમાં અટકાયત

આજે મોરબીમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીનું આગમન થયું હતું. ત્યારે એનસીપીના નેતા રેશ્મા પટેલની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. જે તસ્વીરમાં નજરે પડે છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(5:23 pm IST)