Gujarati News

Gujarati News

News of Tuesday, 1st November 2022

ઝુલતા પુલનું નિરીક્ષણ કરતા નરેન્દ્રભાઇ મોદી

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી આજે મોરબી ખાતે ઝુલતા પુલ દુર્ઘટના સ્થળે પહોંચ્યા હતા અને સ્થિતિનું નિરીક્ષણ કર્યુ હતું. આ તકે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલ, ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ, ગૃહમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહયા હતા. (તસ્વીરઃ સંદીપ બગથરીયા, કિંજલ કારસરીયા-જામનગર)

(5:21 pm IST)