Gujarati News

Gujarati News

News of Tuesday, 1st November 2022

૩ દિ’માં દિલ્હીમાં ૧૦૦ કરોડનો દારૂ વેચાયો

દિલ્હીના લોકો ૪૮ લાખ બાટલી ગટગટાવી ગયા

નવી દિલ્હી તા. ૧ : કોરોનાનો ­કોપ લગભગ પૂરો થઈ ગયા બાદ આ વખતે લોકોઍ દિવાળીની ખૂબ મજા માણી. ઍક તરફ બજારોમા ખરીદદારોની ભીડ જાવા મળી હતી તો બીજી તરફ દારૂ ­ેમીઍ પણ ભારે ઉત્સાહભેર ઉજવણી કરી હતી. દિવાળી પહેલા દેશમા દારૂનુ ઝડપી વેચાણ થયુ હતુ અને દિલ્હી ટોચ પર હતુ. જા આપણે આકડા પર નજર કરીઍ તો દિવાળીના સાહના અતે દિલ્હીવાસીને ઍક સાહની અદર ૪૮ લાખ દારૂની બોટલો મળી હતી.
આ દિવાળીઍ દિલ્હીમા લિકર ઈન્ડસ્ટ્રી અને ઍક્સાઈઝ ડિપાર્ટમેન્ટ માટે રોશની કરવામા આવી હતી. રાજધાનીમા સોમવારે ૨૪ ક્ટોબરે ડ્રાય-ડે હતો, પરતુ તે પહેલા શુક્રવારથી રવિવાર સુધી દારૂનુ જબરદસ્ત વેચાણ થયુ હતુ. જા તમે આકડા પર નજર નાખો તો ૨૧, ૨૨ અને ૨૩ ક્ટોબરના રોજ દિલ્હીમા માત્ર ત્રણ દિવસમા ૧૦૦ કરોડ રૂપિયાથી વધુની કિમતનો દારૂ વેચાયો હતો (૧૦૦ કરોડ લિકર સેલ).
રિપોર્ટમા આબકારી વિભાગના ઍક વરિષ્ઠ અધિકારીને ટાકીને કહેવામા આવ્યુ છે કે દિવાળીના ત્રણ દિવસમા દિલ્હીમા ૧૦૦ કરોડ રૂપિયાની ૪૮ લાખથી વધુ દારૂની બોટલોનુ વેચાણ થયુ હતુ. આ ત્રણ દિવસોમા દિવાળીના આગલા દિવસે ઍટલે કે ૨૩ ક્ટોબરે સૌથી વધુ બોટલનુ વેચાણ થયુ હતુ. તેનુ મોટુ કારણ ઍ હતુ કે દિવાળીના દિવસે રાજધાનીમા ડ્રાય ડે હતો.
સામાન્ય રીતે દિલ્હીમા દરરોજ લગભગ ૧૧ થી ૧૨ લાખ દારૂની બોટલોનુ વેચાણ થાય છે. પરતુ, દિવાળીના ત્રણ દિવસમા આ આકડો રોકેટની ઝડપે દોડ્યો હતો. રિપોર્ટ અનુસાર, ૨૧ ક્ટોબર, શુક્રવારના રોજ દિલ્હીમા ૧૩.૫૬ લાખ દારૂની બોટલનુ વેચાણ થયુ હતુ, પરતુ બીજા દિવસે ઍટલે કે ૨૨ ક્ટોબર, શનિવારે ૧૫.૦૯ લાખથી વધુ બોટલનુ વેચાણ થયુ હતુ. બીજી તરફ, ૨૩ ક્ટોબર, રવિવારે દિલ્હીની દારૂની દુકાનો પર ગ્રાહકોની ઍટલી ભીડ હતી કે લગભગ ૨૦ લાખ દારૂની બોટલો વેચાઈ હતી.
નોધપાત્ર રીતે, દિલ્હીની અરવિદ કેજરીવાલ સરકારની દારૂની નીતિ અને તેના અમલીકરણમા કથિત કૌભાડની ચાલી રહેલી તપાસને કારણે રાજધાનીમા દારૂના વ્યવસાયને ભારે ફટકો પડ્યો છે. તે જ સમયે, સરકારે આબકારી નીતિ ૨૦૨૧-૨૨ પાછી ખેચી લીધી છે. આવી સ્થિતિમા, ­થમ સાહમા જ ૧૦૦ કરોડ રૂપિયાના દારૂના વેચાણથી આ વ્યવસાય સાથે સકળાયેલા લોકોને અને આબકારી વિભાગને રાહત મળી છે.(૨૧.૪)

 

(10:23 am IST)