Gujarati News

Gujarati News

News of Tuesday, 1st November 2022

દિલ્હી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર બેલીઝ દેશના એક નાગરિકને ઝડપી લઈ તેની પાસેથી કસ્ટમ્સ દ્વારા ૭૦ કરોડ રૂપિયાનું હેરોઈન જપ્ત કરવામાં આવ્યું

આ વ્યક્તિને દોહાથી પરત ફર્યા બાદ અટકાવવામાં આવ્યો હતો. અને તેની ટ્રોલી બેગના નીચેના અને ઉપરના ભાગમાંથી ૯.૯૫ કિલો હેરોઈન મળી આવ્યું હતું, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત ૭૦ કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

(11:44 pm IST)