Gujarati News

Gujarati News

News of Monday, 1st November 2021

દેશમાં કોરોનાના નવા 12.833 પોઝીટીવ કેસ નોંધાયા: વધુ 12. 443 દર્દીઓ રિકવર થયા : વધુ 251 લોકોના મોત : કુલ મૃત્યુઆંક 4.58.470 થયો : એક્ટીવ કેસ 1.53.241 થયા : કુલ કેસની સંખ્યા 3.42.85.838 થઇ

સૌથી વધુ કેરળમાં 7167 કેસ, મહારષ્ટ્રમાં 1172 કેસ, તામિલનાડુમાં 1009 કેસ,પશ્ચિમ બંગાળમાં 914 કેસ, મિઝોરમમાં 579 કેસ, ઓરિસ્સામાં 488 કેસ, આંધ્રપ્રદેશમાં 385 કેસ, કર્ણાટકમાં 292 કેસ, આસામમાં 212 કેસ, તેલંગાણામાં 121 કેસ નોંધાયા

નવી દિલ્હી : દેશમાં કોરોનાની બીજી લહેર બેકાબૂ બની હતી. દરરોજ લાખથી વધુ નવા સંક્રમણનાં કેસ સામે આવી રહ્યા હતા છેલ્લા કેટલાય દિવસથી કોરોનાનાં કેસોમાં થોડો ઘટાડો થયો છે  ત્યારે છેલ્લા કેટલાય દિવસોથી કેરળમાં કોરોનાનો કહેર વધ્યો હતો દેશમાં કોરોનાનાં નવા 12.833 કેસ નોંધાયા છે. જ્યારે 12.443 દર્દીઓ રિકવર થયા છે

  દેશમાં આજે છેલ્લા 24 કલાકમાં નવા 12.833 કેસ નોંધાયા છે સાથે છેલ્લા 24 કલાકમાં 251 લોકોના મોત નિપજ્યા છે દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 4.58.470 થયો છે છે છેલ્લા 24 કલાકમાં નવા 12.833 નવા કેસ નોંધાતા કુલ કેસની સંખ્યા 3.42.85.838 થઇ છે, એક્ટિવ સંખ્યા 1.53.241 થઇ છે છેલ્લા 24 કલાકમાં 12.443 દર્દીઓ રિકવર થયા છે, આ સાથે કુલ 3.36.60.630 લોકોએ કોરોનાને મહાત આપી છે

  દેશમાં સૌથી વધુ કેરળમાં 7167 કેસ, મહારષ્ટ્રમાં 1172 કેસ, તામિલનાડુમાં 1009 કેસ, પશ્ચિમ બંગાળમાં 914 કેસ, મિઝોરમમાં 579 કેસ, ઓરિસ્સામાં 488 કેસ, આંધ્રપ્રદેશમાં 385 કેસ, કર્ણાટકમાં 292 કેસ, આસામમાં 212 કેસ, તેલંગાણામાં 121 કેસ નોંધાયા છે

(12:03 am IST)