Gujarati News

Gujarati News

News of Friday, 1st November 2019

જમ્મૂ કાશ્મીરના શોપિયામાં આતંકીઓએ સ્કૂલને નિશાન બનાવી : પરીક્ષાના એક દિવસ પહેલા બિલ્ડિંગને આગચાંપી

જમ્મૂ કાશ્મીરના શોપિયામાં આતંકવાદીઓએ સ્કૂલને નિશાન બનાવી હતી આતંકીઓએ એક સરકારી સ્કૂલમાં પરીક્ષાના એક દિવસ પહેલા સ્કૂલની ઇમારતને આગ લગાવી દીધી છે. આ સ્કૂલમાં શનિવારે બોર્ડની પરીક્ષા યોજાવાની હતી.

   
(11:44 pm IST)