Gujarati News

Gujarati News

News of Thursday, 1st November 2018

ઝારખંડમા પોતાને માઓવાદીની ઓળખ આપી ધમકાવતા પ આરોપીની ધરપકડ

ઝારખંડના પૂર્વ સિંહભૂમ માં પોતાને  માઓવાદી બતાવી સ્થાનિક વેપારીઓ અને અન્ય અમીર લોકો પાસેથી પૈસાની ઉઘરાણી કરવાના આરોપમાં પોલીસે પ આરોપીની ધરપકડ કરી. એસએસપી અનુપ બિરઘરેના જણાવ્યા અનુસાર પ સભ્યોની ગેંગ દ્વારા આ વિસ્તારના લોકોને  આંતકિત કરવાની એમન ેજાણકારી મળેલી ત્યારબાદ સ્પેશ્યલ ટીમનું ગઠન કરવામાં આવેલ.

(11:36 pm IST)