Gujarati News

Gujarati News

News of Thursday, 1st November 2018

બિહાર સરકારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું આરોપી પૂર્વમંત્રી મંજુ વર્મા ફરાર

બિહાર સરકારે સુપ્રિમ કોર્ટને જણાવ્યૂં કે આર્મ્સ એકટ મામલે આરોપી પૂર્વ મંત્રી મંજુ વર્મા ફરાર છે. અને તે કયા છે તેની જાણકારી એમને નથી. સુપ્રીમ કોર્ટએ કહ્યુ કે બિહારમાં બધુ બરાબર નથી મુજફરપુર રેપ કેસમાં પતિનું નામ આવવા અંગે વર્માએ મંત્રી પદેથી  રાજીનામુ આપેલ.

(12:00 am IST)