Gujarati News

Gujarati News

News of Thursday, 1st November 2018

દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિને વડાપ્રધાને મોદી જેકેટ મોકલી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દક્ષિણ કોરીયાના રાષ્ટપ્રતિ મુનજે ઇન ને મોદી જેકેટ મોકલી- જેકેટ પહેરી તસ્વીર ટવીટ કરતા મૂન એ  લખ્યું ભારત યાત્રા પર આવેલ ત્યારે મેં મોદીને કહ્યુ હતુ કે તે આ જેકેટ પહેરીને સારા લાગે છે. એમણે લખ્યું મોદીએ  થેાડાક જેકેટ મારા માટે મોકલ્યા છે. અને બધા મારી સાઇઝ પ્રમાણે ફીટ છે.

(12:00 am IST)