Gujarati News

Gujarati News

News of Thursday, 1st November 2018

આજનો દિન વિશેષ : 31 ઓક્ટોબરે બનેલી ઐતિહાસિક ઘટનાઓ જાણો

નવી દિલ્હી :આજે 31મી ઓક્ટોબર છે આજના દિવસે બનેલી ઐતિહાસિક ઘટનાઓનુ વિવરણ સંક્ષિપ્તમાં જોઈએ તો વર્ષ 1875માં દેશના પ્રથમ ગૃહમંત્રી અને ઉપ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મદિવસ. 1999માં મિસ્ર એરલાઈન્સની ઉડાન 990 મૈસાચ્યુસેટ્સ તટ પર દુર્ઘટના ગ્રસ્ત થયુ હતું  જેમાં સવાર 217 લોકોના મોત નિપજ્યા હતા  1984માં દેશના પહેલા મહિલા વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની શીખ અંગરક્ષકોએ હત્યા કરી હતી .

(12:00 am IST)