Gujarati News

Gujarati News

News of Thursday, 1st October 2020

એક જ શિલ્પમાં આખુ મહાભારત

તિરૂવનંતપુરમમાં એક શિલ્પકારે એક જ પત્થરમાંથી મહાભારતના વિવિધ પાત્રોને એની ખાસિયતની સાથે કોતરીને ઓલ ઇન વન જેવુ સ્કલ્પ્ચર તૈયાર કર્યું છે. એમાં મહાભારતની કેટલીક ફેમસ ઘટનાઓના દ્રશ્યો પણ અંકિત કરવામાં આવ્યા છે.

(2:41 pm IST)