Gujarati News

Gujarati News

News of Monday, 1st October 2018

૨૦૦૦ ટન તુવેરનો જથ્‍થો સળગી ગયોઃ નાફેડનો માલઃ

જુની રેકર્ડઃ સડેલી મળશે તો યોગ્‍ય કાર્યવાહી કરાશેઃ નહિ તો શું વાંસો થાબડવાનો હોય? : સૌરાષ્‍ટ્રના અગ્નિકાંડનું પુનરાવર્તન

 છોટા ઉદેપુરઃ બોડેલી ગોડાઉનમાં ૨૦૦૦ ટન તુવેરનો જથ્‍થો સળી ગયાનું અનુમાનઃ નાફેર્ડે દ્વારા ટેકાના ભાવે ખરીદી હતીઃ તુવેરો ગોડાઉનોની એસડીએમએ કરી મુલાકાતઃ આજે ગોડાઉન બંધ હોવાથી હવે તપાસઃ સડેલી મળશે તો યોગ્‍ય કાર્યવાહી કરાશેઃ નાફેર્ડે એપીએમસી અને વેર હાઉસનાં ગોડાઉનોમાં કર્યો છે સંગ્રહ

 

(12:04 pm IST)