Gujarati News

Gujarati News

News of Monday, 1st October 2018

મહારષ્ટ્રમાં કોંગ્રેસ-એનસીપી સાથે મનસેના ગઠબંધનની અટકળ :

રાજ ઠાકરે સાથે ગઠબંધનથી હિંદી ભાષીઓ ઉત્તર ભારતીયો કોંગ્રેસથી નારાજ થવાની સંભાવના ઉત્તર ભારતીયો કોંગ્રેસના પંરપરાગત મતદાતાઓ છે.

(11:45 am IST)