Gujarati News

Gujarati News

News of Monday, 1st October 2018

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા ગુજરાત સરકાર તથા પર્યટન મંત્રાલય,ભારત સરકારના સહયોગથી સ્વદેશ–દર્શન અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નિર્માણ પામેલ મહાત્મા ગાંધી મ્યુઝિયમ,આઇ–વે પ્રોજેક્ટ ફેઝ–૨ તથા પ્રધાનમંત્રી આવાસ યોજનાનું લોકાર્પણ અને સામૂહિક ગૃહપ્રવેશ નું ચૌધરી સ્કૂલ મેદાન, રાજકોટ ખાતેથી લાઇવ પ્રસારણ.

(12:00 am IST)