Gujarati News

Gujarati News

News of Monday, 1st October 2018

ડેટા સુરક્ષા કાયદા મામલે 10મી ઓક્ટોબર સુધી આપી શકાશે મંતવ્ય

સામાન્ય લોકોની પ્રતિક્રિયા આપવાની સમય મર્યાદામાં 10 દિવસનો વધારો કર્યો

નવી દિલ્હી :કેન્દ્ર સરકારે પર્સનલ ડેટા સંરક્ષણ કાયદો 2018 પર સામાન્ય લોકોની પ્રતિક્રિયા આપવાની સમય મર્યાદામાં 10 દિવસ જેટલો વધારો કર્યો છે. દેશના સામાન્ય લોકો હવે 10 ઓક્ટોબર સુધી આ કાયદા મામલે સરકારને પોતાનું મંતવ્ય આપી શકે છે.

  અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં જ સમાચાર આવ્યાં છે કે ફેસબૂકમાંથી કરોડો યૂઝર્સના ડેટા ચોરાયાં છે તેનો એકરાર ફેસબૂકે કર્યો છે.

(12:00 am IST)