Gujarati News

Gujarati News

News of Saturday, 1st August 2020

દિલ્‍હી હવે કોરોના વાયરસના સક્રિય કેસોમાં ૧રમાં નંબર પર આવી ચુકયું છે : સત્‍યેન્‍દ્ર જૈન

નવી દિલ્‍હી : દિલ્‍હી હવે કોરોના વાયરસના સક્રિય કેસોમાં ૧રમાં નંબર પર આવી ચુકયું છે. જે દોઢ મહિના પહેલા બીજા નંબર પર રહેતુ હતું દેશમાં ડબલિંગ રેટ ર૧ દિવસ છે અને દિલ્‍હીમાં પ૦ દિવસ આસપાસ છે આજથી દિલ્‍હીમાં સોરોલોજિકલ સર્વે શરૂ થઇ રહ્યો છે.

(10:35 pm IST)
  • કાલે વિજયભાઈના અધ્યક્ષસ્થાને વન મહોત્સવ ઉજવણીની બેઠક : ૭૧માં રાજયકક્ષાના વનમહોત્સવની ઉજવણી અંતર્ગત રાજકોટના આજી ડેમ વિસ્તાર ખાતે અર્બન ફોરેસ્ટ અને સાંસ્કૃતિક વન નિર્માણ કાર્યક્રમ આવતીકાલે તા. ૨ના રવિવારે સવારે ૧૦:૩૦ વાગ્યે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષસ્થાને વિડીયો કોન્ફરન્સના માધ્યમથી કાર્યક્રમ યોજાશે : જેમાં ૫૦ જેટલા પદાધિકારીઓ - અધિકારીઓ સોશ્યલ ડિસ્ટન્સના પાલન સાથે હાજર રહેશે access_time 12:54 pm IST

  • રાજકોટની નાથાલાલ પારેખ કેન્સર હોસ્પિટલ ૧૬ ઓગષ્ટ સુધી બંધઃ સ્ટાફ નર્સમાં ગઇકાલથી કોરોના સંક્રમણ થતા સાવચેતી માટે હોસ્પિટલ બંધ કરાવ્યુ હોવાની સત્તાવાર જાહેરાતઃ હોસ્પિટલ સંકુલ સેનેટાઇઝ કરવા સહિતના સુરક્ષાના પગલા access_time 3:26 pm IST

  • કચ્છ રાપર વિસ્તારમાં ભૂકંપનો ઝટકો : 9:03 મિનિટ 2.9 ની તીવ્રતાનો ઝટકો નોંધાયો: કેન્દ્રબિંદુ 25 કી.મી સાઉથ સાઉથ ઇસ્ટ ધોળાવીરા: આજના દિવસનો આ ચોથો આંચકો: રાત્રીથી સવાર સુધી કચ્છમાં 1 તીવ્રતા ની આસપાસના 3 આંચકા નોંધાઈ ચુક્યા છે access_time 11:07 am IST