Gujarati News

Gujarati News

News of Saturday, 1st August 2020

બ્રાજીલ રાષ્ટ્રપતિ બોલ્સોનારોની પત્ની, એક મંત્રી પણ કોરોના પોઝીટીવ

બ્રાજીલ રાષ્ટ્રપતિ બોલ્સોનારોની પત્ની એક મંત્રી પણ કોરોના પોઝીટીવ બ્રાજીલનાં  રાષ્ટ્રપતિ જાયર બોલ્સોનારો પછી હવે પત્ની અને એક મંત્રી પણ કોરોના વાયરસથી સંક્રમિત થયા  છે. બ્રાજીલમાં  આ સમય કોરોનાના કેસો ઝડપથી વધી રહ્યા છે.

(12:00 am IST)
  • GST કલેક્શનમાં જબરો ઘટાડો:જુલાઈ, 2020 માં એકત્રિત કરવામાં આવેલી જીએસટીની કુલ આવક ઘટીને રૂ. 87,422 કરોડ થઈ છે : સીજીએસટી: રૂ .16,147 કરોડ: એસજીએસટી: 21,418 કરોડ : આઇજીએસટી: 42,592 કરોડ : સેસ: 7,265 કરોડ access_time 10:18 pm IST

  • બકરી ઈદ તહેવાર : ડ્યુટી ઉપર સમયસર ન પહોંચવા બદલ દિલ્હીના 36 પોલિસકર્મી સસ્પેન્ડ : જામા મસ્જીદે સોશિઅલ ડીસ્ટન્સનું પાલન કરાવવા સાંજે 5 વાગ્યે હાજર ન થયેલા 36 પોલીસ કર્મચારીઓ બરતરફ : પોલીસ કમિશનર મહિલા વિજયંતા આર્યએ લીધેલું કડક પગલું access_time 12:37 pm IST

  • રાજકોટમાં આજે 131 લોકો માસ્ક વિનાનાં દંડાયા :65500નો દંડ: આજથી 500નો દંડ વસુલતુ મ્યુનિ.કોર્પોરેશન અને પોલીસ તંત્ર: સૌથી વધુ વોર્ડ નં.1માં 13 લોકો ઝડપાયા: વોર્ડ નં. 7માં બધા માસ્ક પહેરી નિકળ્યા access_time 8:15 pm IST