Gujarati News

Gujarati News

News of Thursday, 1st July 2021

રાજસ્થાન સહિત ૪ રાજયોમાં એક અઠવાડિયા સુધી ચોમાસુ આગળ વધે તેવી શકયતા નથી

૭મી જુલાઈ સુધી નૈઋત્યનું ચોમાસુ રાજસ્થાન, દિલ્હી, હરીયાણા અને પંજાબના બાકીના ભાગોમાં આગળ વધે તેવી શકયતા નહીં હોવાનું ભારતીય હવામાન ખાતાએ જણાવ્યુંછે. હવામાન ખાતાએ વધુમાં કહ્યું હતું કે જૂન મહિનામાં દેશમાં ૧૦ ટકા વધુ વરસાદ પડયો છે.

(11:47 am IST)