Gujarati News

Gujarati News

News of Tuesday, 1st June 2021

વિશ્વભરમાં કોરોનાની બીજી લહેર ધીમી પડી

૫૦ દિવસમાં સૌથી ઓછા દૈનિક કેસ ભારતમાં ૧.૨૭ લાખ કેસ નોંધાયાઃ ૨ લાખ ૫૫ હજારથી વધુ લોકો સાજા થયા : ૨૭૯૫ લોકોના મૃત્યુ

ભારતમાં ૨૪ કલાકમાં ૨૭ લાખ ૮૦ હજારથી વધુ લોકોને વેકસીન અપાઈ : કુલ વેકસીનેશન ૨૧ કરોડ ૬૦ લાખથી વધુ થઈ ચૂકયુ છે : બ્રાઝીલમાં પણ કોરોના ધીમો પડ્યો ૩૨૫૫૪ કેસ, અમેરીકામાં આજે કેસ ઘટીને ૫૧૪૧ નોંધાયા : સાઉદી અરેબીયા - ઈટલી - યુએઈ - બેલ્જીયમ - ફ્રાન્સમાં ૧ હજારથી વધુ કેસ નોંધાયા : ચીનમાં કોરોનાએ ઉપાડો લીધો વધુ ૨૭ નવા કેસ નોંધાયા : ચાર દિવસ બાદ આજે હોંગકોંગમાં નવા ૪ કેસ નોંધાયા : અમેરિકામાં પોઝિટિવિટી રેટ સાવ ઘટીને ૧.૧ % જેટલો નીચે ચાલ્યો ગયો : હોસ્પિટલમાં ૨૨,૩૫૭ અને આઈસીયુમાં ૬,૧૦૭ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે, જ્યારે કોરોનાથી ૨૪ કલાકમાં ૧૧૮ મૃત્યુ નોંધાયા છે

ભારત          :    ૧,૨૭,૫૧૦ નવા કેસ

બ્રાઝિલ         :    ૩૨,૫૫૪ નવા કેસ

રશિયા         :    ૮,૪૭૫ નવા કેસ

યુએસએ        :    ૫,૧૪૧ નવા કેસ

ઇંગ્લેંડ          :    ૩,૩૮૩ નવા કેસ

શ્રીલંકા         :    ૨,૯૧૨ નવા કેસ

જાપાન         :    ૨,૮૭૮ નવા કેસ

કેનેડા           :    ૨,૬૦૯ નવા કેસ

જર્મની         :    ૨,૨૦૩ નવા કેસ

ઇટાલી          :    ૧,૮૨૦ નવા કેસ

યુએઈ          :    ૧,૭૬૩ નવા કેસ

બેલ્જિયમ      :    ૧,૪૩૭ નવા કેસ

સાઉદી અરેબિયા     :    ૧,૨૪૫ નવો કેસ

ફ્રાન્સ           :    ૧,૨૧૧ નવા કેસ

દક્ષિણ કોરિયા  :    ૪૩૦ નવા કેસ

ચીન           :    ૨૭ નવા કેસ

ઓસ્ટ્રેલિયા     :    ૭ નવા કેસ

હોંગકોંગ        :    ૪ નવા કેસ

ભારતમાં ૨૪ કલાકમાં ૧ લાખ ૨૭ હજાર ઉપર નવા કેસ, ૨૭૯૫ મૃત્યુ અને ૨ લાખ ૫૫ હજાર ઉપર સાજા થયા

નવા કેસો       :    ૧,૨૭,૫૧૦કેસો

નવા મૃત્યુ       :    ૨,૭૯૫

સાજા થયા      :    ૨,૫૫,૨૮૭

કુલ કોરોના કેસો :    ૨,૮૧,૭૫,૦૪૪

એકટીવ કેસો    :    ૧૮,૯૫,૫૨૦

કુલ સાજા થયા :    ૨,૫૯,૪૭,૬૨૯

કુલ મૃત્યુ        :    ૩,૩૧,૮૯૫

૨૪ કલાકમાં ટેસ્ટ    :   ૧૯,૨૫,૩૭૪

કુલ કોરોના ટેસ્ટ :    ૩૪,૬૭,૯૨,૨૫૭

ભારતમાં વેકસીનેશન

કુલ વેકસીનેશન :    ૨૧,૬૦,૪૩,૬૩૮

૨૪ કલાકમાં    :    ૨૭,૮૦,૦૫૮

પેલો ડોઝ       :    ૨૪,૭૯,૨૩૨

બીજો ડોઝ      :    ૩,૦૦,૮૨૬

અમેરીકામાં ૨૪ કલાકમાં

નવા કેસો       :    ૫,૧૪૧

પોઝીટીવીટી રેટ :    ૧.૧%

હોસ્પિટલમાં     :    ૨૨,૩૫૭

આઈસીયુમાં     :    ૬,૧૦૭

નવા મૃત્યુ       :    ૧૧૮

વિશ્વમાં સૌથી વધુ કુલ કોરોનાના કેસ ધરાવતા ૩ દેશો

અમેરીકા        :    ૩,૪૦,૪૮,૮૦૦ કેસો

ભારત           :    ૨,૮૧,૭૫,૦૪૪ કેસો

બ્રાઝીલ         :    ૧,૬૫,૪૭,૬૭૪ કેસો

ન્યુઝ ફર્સ્ટ

લગભગ બધા રાજયોમાં કોરોના કાબુમાં આવતો જાય છે

તામિલનાડુમાં સૌથી વધુ ૨૭,૯૩૬ નવા કેસ તથા બીજા નંબરે કર્ણાટક ૧૬,૬૦૪ કેસ નોંધાયા

મહારાષ્ટ્રમાં ૧૫,૦૭૭, કેરળ ૧૨,૩૦૦, પશ્ચિમ બંગાળ ૧૦,૧૩૭, આંધ્રપ્રદેશ ૭,૯૪૩, બેંગ્લોર ૩૯૯૨, પંજાબ ૨૧૯૨, તેલંગણા ૨૫૨૪, ચેન્નાઈ ૨૫૯૬, જમ્મુ કાશ્મીર ૧૫૨૫, કોલકતા ૧૩૨૯, હરિયાણા ૧૨૪૬, ઉત્તરપ્રદેશ ૧૪૭૨, હિમાચલ પ્રદેશ ૮૬૫, દિલ્હી ૬૪૮, ઈન્દોર ૩૯૧, ચંદીગઢ ૧૨૪, વડોદરા ૨૧૨, લખનૌ ૮૪ અને રાજકોટ ૮૨ નવા કેસ નોંધાયા

તમિલનાડુ   :  ૨૭,૯૩૬

કર્ણાટક       :  ૧૬,૬૦૪

મહારાષ્ટ્ર     :  ૧૫,૦૭૭

કેરળ         :  ૧૨,૩૦૦

પશ્ચિમ બંગાળ   :        ૧૦,૧૩૭

ઓડિશા      :  ૮,૩૧૩

આંધ્રપ્રદેશ    :  ૭,૯૪૩

આસામ      :  ૪,૩૪૮

બેંગ્લોર       :  ૩,૯૯૨

ચેન્નાઈ       :  ૨,૫૯૬

તેલંગાણા     :  ૨,૫૨૪

પંજાબ        :  ૨,૧૯૨

છત્તીસગઢ    :  ૨,૧૬૩

ગુજરાત      :  ૧,૬૮૧

જમ્મુ કાશ્મીર :  ૧,૫૨૫

રાજસ્થાન    :  ૧,૪૯૮

ઉત્તરપ્રદેશ   :  ૧,૪૭૨

કોલકાતા     :  ૧,૩૨૯

હરિયાણા     :  ૧,૨૪૬

મધ્યપ્રદેશ   :  ૧,૨૦૫

ઉત્તરાખંડ     :  ૧,૧૫૬

બિહાર        :  ૧,૧૧૩

પુણે          :  ૧,૦૪૫

મણિપુર      :  ૮૬૯

હિમાચલ પ્રદેશ  :        ૮૬૫

ઝારખંડ       :  ૮૩૧

મુંબઇ         :  ૬૭૬

દિલ્હી         :  ૬૪૮

પુડ્ડુચેરી       :  ૬૨૭

ગોવા         :  ૬૦૨

મેઘાલય     :  ૪૦૮

ઇન્દોર        :  ૩૯૧

હૈદરાબાદ     :  ૩૦૭

અમદાવાદ   :  ૨૬૪

ભોપાલ       :  ૨૪૫

જયપુર       :  ૨૨૦

વડોદરા      :  ૨૧૨

સુરત         :  ૧૫૫

ચંડીગઢ      :  ૧૨૪

ગુડગાંવ      :  ૧૧૨

લખનૌ       :  ૮૪

રાજકોટ      :  ૮૨

ન્યુઝ ફર્સ્ટ

(12:49 pm IST)