Gujarati News

Gujarati News

News of Monday, 1st June 2020

કેન્દ્ર સરકારે પેરામિલિટ્રી કેન્ટીનથી 1000થી વધુ વસ્તુઓને હટાવાનો નિર્ણય પાછો ખેંચ્યો

નવી દિલ્હી : દેશમાં બનેલા ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા માટે દેશભરની પેરામિલિટ્રી કેન્ટીનથી 1000થી વધારે ઉત્પાદનો પર પ્રતિબંધ મુકવા સંબંધી સરકારી આદેશને સોમવારે પાછો ખેંચવામાં આવ્યો છે, કેમકે આ લિસ્ટમાં મોટા ભાગની વસ્તુઓ ભારતીય જોવા મળી છે. દેશભરની પેરામિલિટ્રી કેન્ટીનથી 1000થી વધારે વસ્તુો પર પ્રતિબંધ સંબંધી આદેશને પાછો લેવાયો સરકારે લીધો હતો

(8:04 pm IST)