Gujarati News

Gujarati News

News of Monday, 1st June 2020

તમાકુ છોડો, તંદુરસ્ત રહો

ગઈ કાલે વિશ્વભરમાં વલ્ડ ર્નો ટોબેકો ડેની ઊજવણી થઈ. એ નિમિત્તે પ્રયાગરાજમાં રાજેન્દ્ર કુમાર નામના એક ભાઈએ અનોખું પ્રદર્શન કર્યુ હતું. તેમણે સ્કૂટર પર ગુટકા અને સિગારેટ જેવી તમાકુની પ્રોડકટ્સની સજાવટ કરીને જાતે યમરાજનો વેશ ધારણ કરીને નીકળ્યા હતા.

(2:56 pm IST)