Gujarati News

Gujarati News

News of Monday, 1st June 2020

કોમર્શિયલ અવકાશયાત્રાના નવા યુગની શરૂઆત

વોશિંગ્ટન : ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન દ્વારા સ્પેસએકસ કમ્પનીના ડ્રેગન કેપ્સ્યુલને સ્પેસ સ્ટેશન સાથે અવકાશમાં સફળતાપૂર્વક જોડી દીધો હતો, જેમાં નાસાના બે અવકાશયાત્રીઓ, રોબર્ટ બેહેનકેન અને ડગ હર્લીને લઈ ગયા હતા.ઙ્ગ અબજોપતિ ઉદ્યોગપતિ એલોન મસ્કની અવકાશયાન કંપનીએ આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન (આઈએસએસ) ઉપર આ બંનેને લઈ જઇ એક ઇતિહાસ રચ્યો

(12:05 pm IST)