Gujarati News

Gujarati News

News of Friday, 1st June 2018

ચૂંટણી પંચના ગોટાળાને ગરબડવાળા ઈવીએમ મશીનોની તપાસ થવી જોઈએ ;હવે દેવેન્દ્ર ફડણવીસે પણ ઈવીએમ મુદ્દો ઉઠાવ્યો

 

મુંબઇ : મહારાષ્ટ્રમાં યોજાયેલા પેટાચૂંટણીનાં પરિણામો બાદ મહારાષ્ટ્રનાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે, ભાજપ ગોટાળાવાળા ઇલેક્ટ્રોનિક મશીનો (EVM)ના કારણે પ્રભાવિત થયા છે કારણ કે સવારે સવારે મતદાન કરવા માટે આવેલા મતદાન મશીનોમાં ગોટાળાનાં કારણે ફરીથી મતદાન કેન્દ્રોમાં નથી ગયા. તેમણે કહ્યું ચૂંટણી પંચના ગોટાળાને ગડબડવાળા ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનોની તપાસ કરાવવી જોઇએ.

(12:00 am IST)