Gujarati News

Gujarati News

News of Friday, 1st May 2020

મહારાષ્ટ્રઃ પાલઘર લિંચિંગ મામલામાં ધરપકડ થયેલ પાંચેય આરોપીઓને કોર્ટએ પોલીસ રીમાન્ડમાં મોકલ્યા

મુંબઇઃ મહારાષ્ટ્રના પાલઘર લિંચિંગ મામલામાં  પાંચ લોકોની ઘરપકટ કરવામા આવી છે બધાને ૧૩ મે સુઘી સીઆઇડીની અટકાયતમા મોકલ્યા મામલામાં અત્યાર સુધી સગીર સહિત કુલ ૧૧૫ લોકોની ધરપકડ થઇ છે.

(11:24 pm IST)