Gujarati News

Gujarati News

News of Friday, 1st May 2020

કોરોના લોકડાઉન ૩: થોડી ગતિવિધિઓ પુરા ભારતમાં બધા જોનમા બંધ રહેશે આ સેવાઓ

નવી દિલ્લીઃ ગૃહ મંત્રાલયના મુતાબિક થોડી ગતિવિધિમાં પુરા ભારતમા બધા ઝોનમાં બંધ રહેશે જેમા હવાઇ માર્ગ, રેલ મેટ્રો અને સડક માર્ગ દ્વારા આંતરરાજય આવામન સહિત સ્કૂલો, કોલેજો અને અન્ય શૈક્ષણિક અને પરિક્ષણ કોચિંગ સંસ્થાઓનું સંચાલન સામેલ છે.

(10:27 pm IST)