Gujarati News

Gujarati News

News of Friday, 1st May 2020

મુજફફરનગરની નવી મંડી ક્ષેત્રમા ચામાચિડીયુ મળવાથી લોકોમા ફેલાઇ દહેશત

કોરોના મહામારી વચ્ચે મુજફફરનગરની નવી મંડી માઢીની ધર્મશાળા પાસે ચામાચિડયુ મળવાથી લોકોમા દહેશત ફેલાઇ ગઇ.

ચામાચિડીયાને લઇ ગામમાં ચર્ચા થવા લાગી છે મતલબ છે કે કોવિડ-૧૯ મહામારી પાછળ વારંવાર કહેવામાં આવી રહ્યુ છે કે બિમારી ચામાચિડીયાથી ફેલાઇ છે.

(10:27 pm IST)