Gujarati News

Gujarati News

News of Friday, 1st May 2020

આજે લિંગમપલ્લીથી હટિયા, અલુવાથી ભુવેનેશ્વર, નાસિકથી લખાનૌ, નાસિકથી ભોપાલ, જયપુરથી પટના, કોટાથી હટિયા માટે સ્પેશ્યલ ટ્રેન ચાલશે

નવી દિલ્લીઃ રેલ મંત્રાલયએ બતાવ્યુ કે આજ લિંગમપલ્લીથી હટિયા, અલુવાથી ભુવનેશ્વર, નાસિકથી લખનૌ, નાસિકથી ભપાોલ, જયપુરથી પટના અને કોટાથી હટિયા માટે સ્પેશ્યલ ટ્રેન ચાલશે.

(10:23 pm IST)