Gujarati News

Gujarati News

News of Friday, 1st May 2020

વિદ્યાર્થીઓ સાથે ઝારખંડ માટે રાજસ્થાનના કોટાથી વિશેષ ટ્રેન રવાના થશે - સરકારનું સરાહનીય પગલું

ઝારખંડના મુખ્યમંત્રીએ કહ્યું બે વિશેષ ટ્રેન આજ અમારા વિદ્યાર્થીઓ સાથે ઝારખંડ માટે રાજસ્થાનના કોટાથી રવાના થશે.

હું કેન્દ્ર સરકાર અને રાજસ્થાનના સીએમ અશોક ગહલોતનો એમની મદદ માટે ઝારખંડના લોકો તરફથી અભિનંદન આપું છું.

(10:22 pm IST)