Gujarati News

Gujarati News

News of Friday, 1st May 2020

તાજેતરમાં રિઝવાન ફાઉન્ડેશનના સ્થાપક શ્રી રિઝવાન આડતીયા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીને મળ્યા તે પ્રસંગની તસ્વીર થોડા સમય પૂર્વે જ તેમના જીવન પર આધારિત ગુજરાતી ફિલ્મ દેશભરમાં રિલીઝ થઇ હતી. રાજકોટ-સૌરાષ્ટ્રના કલાકારોએ આ ફિલ્મમાં અભિનય આપેલ અને ડીરેકશન પણ સૌરાષ્ટ્રના કલા ધુરંધરોએ સંભાળેલ

(11:30 am IST)