Gujarati News

Gujarati News

News of Friday, 1st May 2020

પૂર્વ ફૂટબોલર ચુન્ની ગોસ્વામીનુ કાર્ડિયક અરેસ્ટથી થયુ નિધનઃ કોલકતામાં આખરી શ્વાસ લીધા

કોલકાતાઃ દેશના પૂર્વ ફુટબોલ કેપ્ટન ચુન્ની ગોસ્વામીનુ ગુરૂવારના કોલકાતામા નિધન થયુ બંગાળ ક્રિકેટ ટીમ તરફથી ફર્સ્ટ કલાસ ક્રિકેટ પણ રહ્યા ચુન્નીના પરિવારએ એમના નિધનની જાણકારી આપી તે ઘણા લાંધા સમયથી બિમાર હતા.

(12:00 am IST)