Gujarati News

Gujarati News

News of Friday, 1st May 2020

જમ્મુ-કાશ્મીરમાં કોવિડ-૧૯ના ૬૧૪ કેસ જેમાંથી ૩૯૦ કેસ સક્રિય

જમ્મુઃ જમ્મુ અને કાશ્મીર સરકારના પ્રવકતા રોહિત કંસલએ જાણકારી આપી કે રાજયમાં  કોવિડ-૧૯ના ૬૧૪ કેસ છે જેમાંથી ૩૯૦ કેસ સક્રિય છે દર્દીના બિમારીથી મોત થયા જયારે ૨૧૬ લોકો સ્વસ્થ્થ થયા

(12:00 am IST)