Gujarati News

Gujarati News

News of Friday, 1st May 2020

કોરોના મહાસંગ્રામઃ રાજસ્થાનમાં કોરોના વાયરસના ૧૧૮ નવા કેસ નોંધાયા

જયપુરઃ રાજસ્થાનમાં કોરોનાના ૧૧૮ નવા કેસ નોંધાયા છે, આમાં જોધપુરમાં ૮૩, જયપુરમાં ર૧, અજમેરમાં , ચિતોડગઢમાં , કોટા અને ટોંકમાં બે-બે, અલવર, બારા અને ધોલપુરમાં એક-એક કેસ નોંધાયા છે.

ત્રણ લોકોના મોત થયા છે. સાથે રાજયમાં કોરોનાના દર્દીઓની સંખ્યા રપપ૬ થઇ ગઇ રાજયમાં કુલ પ૮ લોકોના મોત થયા છે. ૮૮૬ લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા.

(12:00 am IST)