Gujarati News

Gujarati News

News of Wednesday, 1st May 2019

જો તે આતંકી છે તો એને જેલમાં સડવા દો : કેરળથી પકડાયેલ આઇએસ સંદિગ્ધના પિતા

આતંકી સંગઠન આઇએસથી સંબંધ રાખવાના આરોપમા કેરળથી ધરપકડ  થયેલ ર૯ વર્ષીય  રિયાસના પિતાએ કહ્યુ છે જો મારો પુત્ર આતંકી યા તો રાષ્ટ્દ્રોહી છે તો એને જેલમાં સડવા દો અમે એમને મદદ નહી કરીએ. રિપોર્ટ પ્રમાણે શ્રીલંકામા થયેલ આત્મઘાતી હુમલાથી પ્રેરિત રિયાસ કેરળમાં પણ આવા હુમલાની સાજીશ કરી રહ્યો હતો.

 

 

(12:33 am IST)